લાખણી: વરણ ગામે ખેતરમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- ૪૦૭ કિ.રૂ.૭૮૯૫૮/- મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ સી બી પોલીસ
બનાસકાંઠા એલસીબી પોલીસ ના માણસો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન મળેલ બાતમી ના આધારે વરણ ગમે મેતુભા વખતસિંહ પરમાર (દરબાર) રહે.વરણ ગામની સિમ તા.ડીસા વાળો પોતા ના ખેતરે બનાવેલ રહેણાંક ઘરની બાજુમાં આવેલા પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગે.કા.રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- ૪૦૭ કિ.રૂ.૭૮૯૫૮/-નો રાખી રેડ દરમ્યાન હાજર ન મળી આવી ગુનો કરેલ હોય વિ બાબતે આગથળા પોલીસ મથકે ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી