તળાજા: તળાજા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસલક્ષી ઠરાવોને મંજૂરી
યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસને વેગ મળે તે માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સભામાં શહેરના રોડ-રસ્તાઓના સુધારણા, ગટર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, પીવાના પાણીની સુવિધા વધારવા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા સુધારવા તેમજ સ્વચ્છતા સંબંધિત કાર્યોને પ્રાથમિકતા આપવા મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. નગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં મંજૂર થયેલા વિકાસ કાર્યો આગામી સમયમાં તબક્કાવાર અ