દાંતીવાડા: પાંથાવાડા સહિત પાંચ સેન્ટરો પર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ, ખેડૂતોમાં આનંદ
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સહિત પાંચ સેન્ટરો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે જોકે યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે આજે બુધવારે બપોરે બે કલાકે જાણકારી મળી હતી કે દિવસમાં 50 ખેડૂતોને મેસેજ કરીને ખરીદ કેન્દ્ર ઉપર બોલાવવામાં આવી રહ્યા છે.