અંકલેશ્વર: ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર બાળકીનું મોત નિપજાવનાર ટેમ્પો ચાલક સહિત 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરાઈ
Anklesvar, Bharuch | Aug 28, 2025
અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ...