જામનગર શહેર: સુભાષ પાર્ક વિસ્તારમાં રિક્ષાચાલક પર ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
Jamnagar City, Jamnagar | Aug 18, 2025
જામનગરમાં સુભાષ પાર્ક વિસ્તારમાં રિક્ષાચાલક વિપુલ અમૃતલાલ ગોરી પર ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, હાજી...