ડીવાયએસપી ચિરાગ દેસાઈએ સલડી ના જૂથ અથડામણના મામલાને લઈને આપી પ્રતિક્રિયા
Amreli City, Amreli | Oct 21, 2025
ગત રાત્રે અમરેલી જિલ્લાના સલડી ગામે થયેલ જૂથ અથડામણને લઈને ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા સમગ્ર મામલાને લઈને આજરોજ તારીખ 21-10-2025 ને પાંચ કલાકે આપી પ્રતિક્રિયા.