અમરેલીમાં ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન — જિલ્લાની જનતાને પધારવા હાર્દિક આમંત્રણ
Amreli City, Amreli | Dec 4, 2025
અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૫ ડિસેમ્બરે ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ’નું આયોજન થયું છે. મંત્રીશ્રી તેમજ અનેક લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ માટે જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.