મહુવા તાલુકાના સરકારી હાઈસ્કૂલ સેદરડા બોર્ડ ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ શાંત અને સુવ્યવસ્થિત વાતાવરણમાં થયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દ્વારા પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તેમજ ઉત્તમ પરિણામ હાંસલ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત