કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે સરકાર ખરીદી મગફળીનું કેન્દ્ર શરૂ કરવામાં આવતા આજુબાજુના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી 51 જેટલા ખેડૂતોએ મગફળી વેચવા પહોંચી ગયા હતા તે ટેકાના ભાવ મગફળી નું કેન્દ્ર ચોથું થયું હતું
કોટડા સાંગાણી: કોટડાસાંગાણી નાં રામોદ ગામે ટેકા નાં ભાવે મગફળી નું કેન્દ્ર સરુ કરવામાં આવ્યું - Kotda Sangani News