વડોદરા દક્ષિણ: છેલ્લા 1 વર્ષ ઉપરાંત ના ગાળા થી નાસતો ફરતો આરોપી સુંદરમ કોમ્પ્લેક્સ પાસે થી ઝડપાયો
વારસિયા વિસ્તાર માંથી સજાના વોરંટના છેલ્લા એક વર્ષ અને નવ માસથી નાસતા ફરતા આરોપી ને શોધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વારસીયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.