નડિયાદ: છેલ્લા ૧૧ માસથી અસલાલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતો આરોપી ને નડિયાદ એસ.ઓ.જી પોલીસે ઝડપ્યો.
છેલ્લા ૧૧ માસથી અસલાલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતો આરોપી ને એસ.ઓ.જી પોલીસે ઝડપ્યો. પોલીસ અધિક્ષકશ્રી, વિજય પટેલ સાહેબે જીલ્લાના તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. ખેડા-નડીયાદ પોલીસ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ નડીયાદ ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.