જામનગર શહેર: સત્યનારાયણ મંદિર રોડ પર ચોરીના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને ઝડપી લેવાયો
જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર એક ઘડિયાળની દુકાન પાછળ એક ઇમારતમાં ચોરી કરવાના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશતા શખ્સને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, સીટી એ પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરાઈ હતી.