આમોદ: આમોદમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
Amod, Bharuch | Oct 21, 2026 આમોદના સૂઠોદરા દાંડા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પાસે ખેતરમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતપુત્રની નજર પડતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.