પાલીતાણા: પટેલ બોર્ડિંગમાં પોલીસ દ્વારા સરપંચો સાથે પરિ સંવાદ યોજવામાં આવ્યો, dysp ઉપસ્થિત રહ્યાં
Palitana, Bhavnagar | Aug 10, 2025
રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા ગ્રામ્ય વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને સરપંચ સાથે પરિ સંવાદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો...