દસાડા: દસાડા ના નગવાડા ગામે ધારાસભ્ય પી.કે.પરમારના હસ્તે એપ્રોચ અને સીસી રોડના 90 લાખના વિકાસના કામોનું લોકાર્પણ
દસાડા તાલુકાના નગવાડા ગામે 90 લાખના વિકાસના કામોનું ધારાસભ્ય પી.કે.પરમાર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં નગવાડા ગામે રિસરફેસિંગ એપ્રોચ રોડ 85 લાખના ખર્ચે બનનાર છે ત્યારે આ ઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે વાલ્મિકી વિસ્તારથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં ત્રિકમ સાહેબની જગ્યા તરફ જતા સીસી રોડ બનાવવામાં આવશે.