લીલીયા: ધારાસભ્ય કસવાલાની રજૂઆતથી લીલીયા રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણીની સમસ્યા ઉકેલાશે–રેલવે વિભાગની ખાતરી
Lilia, Amreli | Aug 23, 2025
લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની રજૂઆત બાદ ભવનગર રેલવે વિભાગે લીલીયા મોટા સ્ટેશન પાસે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે...