ભરૂચ: વુમન્સ વર્લ્ડ કપની ક્વિન બની ટીમ ઈન્ડિયા ભરૂચ પાંચ બત્તી સર્કલ પાસે ઉજવણી કરવામાં આવી હતી..
રવિવારે વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ટ્રોફી લેવા પહોંચતા જ ભાંગડામાં કરવા લાગી. ઈજાગ્રસ્ત પ્રતિકા રાવલ વ્હીલચેરમાં જીતની ઉજવણી કરવા પહોંચી. ત્યારે વુમન્સ વર્લ્ડ કપની ક્વિન બની ટીમ ઈન્ડિયા ભરૂચ પાંચ બત્તી સર્કલ પાસે ગતમોડી રાતે ઉજવણી કરવામાં આવી હતી..