હિંમતનગર: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી મામલે ટાવરચોક ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો
Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
વોટ ચોરીના કૌભાંડ મામલે હવે દેશભરમાં વિરોધની આગ ફેલાઈ રહી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યોં છે...