પેટલાદ: ધૈર્યપુરા વિસ્તારમાંથી વિદેશી દારૂનુ ક્વાર્ટર ઝડપાતા પેટલાદ અને જલસણના ઇસમ સામે ગુનો નોંધાયો
Petlad, Anand | Mar 30, 2026 પેટલાદ ગ્રામ્ય પોલીસે ધૈર્યપુરા વિસ્તારમાંથી વિદેશી દારૂના ક્વોટર સાથે એક યુવકને ઝડપી પાડ્યોહતો પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.