ભરૂચ મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેન્ક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્ક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું હતું.
ભરૂચ: ભરૂચ મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેન્ક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્ક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - Bharuch News