વડોદરા / સાવલી સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર પાસેનું ઉપવન બિસ્માર હાલતમાં 2020 માં ફાળવાયેલા ₹35 લાખના ખર્ચે બનેલું બગીચું ‘રામભરોસે’ પાલિકાની ઉદાસીનતાથી દેખરેખ–માવજતનો અભાવ રમત ગમત ના સાધનો અને બાકડાં થઈ રહ્યા છે ખરાબ પાણીની અછત અને માવજતના અભાવે ફૂલ–છોડ સુકાયા