ભચાઉ: લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Oct 7, 2025 બાતમીના આધારે સામખિયાળી મોરબી હાઈવે પર ન્યૂ ખેમાબાબા હોટેલના પાછળના ભાગે ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે આરોપી મુકેશરામ જાટની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.