માંગરોળ ખાતેથી ફરજ પરના ડીવાયએસપી સુરત ગ્રામ્ય બીકે વનારે માંડવી તાલુકામાં એક યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી ધર્મ પરિવર્તન કરાવવા ના ગુના હેઠળ પીપલ વાડા ગામના એક શિક્ષક આરોપી તેમજ અન્ય ગુનેગારો અંગે માહિતી આપી હતી
માંગરોળ: કચેરી ખાતે Dysp બી કે વનારે માંડવી માં યુવતીને લગ્નની લાલચ આપી શોષણ કરી ધર્મ પરિવર્તન કરવાવના ગુના અંગે પ્રતિક્રિયા આપી - Mangrol News