મહુધા: કપરૂપુર ગામે પાણી ની ટાંકી નું ખાતમુહૂર્ત લોકપ્રિય ધારાસભ્ય સંજયસિંહ મહિડા ના વરદ હસ્તે કરવામાં આવ્યું
Mahudha, Kheda | Aug 8, 2025
કપરુંપૂર ગામે ૧૫ માં નાણાપંચ હેઠળ અંદાજીત રૂપિયા 20 લાખ ના ખર્ચે મંજુર થયેલ પાણી ની ટાંકી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...