વઢવાણ: સુરેન્દ્રનગર થી હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી એસ.ટી.ની વોલવો ac બસ શરૂ સુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરોને એસી બસનો લાભ મળશે
Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર થી હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી એસ.ટી.ની ઓલવો બસ શરૂ સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ખાતે વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય...