આણંદ શહેર: શહેરમાં ટાઉનહોલથી વિદ્યાનગર શહીદ ચોક સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં 5000થી વધુ લોકો ઉમળકાભેર જોડાયા
Anand City, Anand | Aug 12, 2025
આ ભવ્ય તિરંગા યાત્રાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ,...