વઢવાણ: અધિકારી અને મામલતદારની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
Wadhwan, Surendranagar | Sep 7, 2025
GPCS દ્રારા આયોજિત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રીલીમરી પરીક્ષા તા.૦૭/૦૯/૨૫ ના રોજ યોજવામાં આવેલ અને...