રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ માં મગફળીની પુષ્કળ આવક બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોના લાગ્યા થપ્પા હાઈવે પર ત્રણ કિલોમીટર લાંબી લાઈન લાગી.દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે.આવક શરૂ થાય એ પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા