લોધીકા: પીપળીયા ગામે જુગાની રેડ કરી રાજકોટ દ્વારા છ વ્યક્તિને ઝડપી લેવાયા
Lodhika, Rajkot | Jun 20, 2025 રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની એલસીબી ટીમ દ્વારા જુગારની રેડ કરી છ જેટલા વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા જે બાદ ઝડપાયેલા વ્યક્તિગત ગુનો દાખલ કર્યો