મહુવા: બીલડી ગામે પરવાના વગર છરી સાથે ફરતા યુવાનની મહુવા ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી
બીલડી ગામે પરવાના વગર છરી સાથે ફરતા યુવાનની મહુવા ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલડી ગામે જાહેરમાં ગેરકાયદેસર રીતે છરી સાથે ફરતા એક યુવાનને મહુવા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, તા. 2 જુલાઈ, 2026ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અમૃતવેલ આઉટપોસ્ટ વિસ્તારમાં મહિલા એએસઆઈ પ્રિયાકુમારી રાણસિંગભાઈ ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ અભેસિંહ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા. સાંજે આશરે 6: