જસદણ: પરિણીતાએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી ત્રાસની ફરિયાદ
Jasdan, Rajkot | Oct 20, 2026 જસદણના શિવરાજપુરમાં રહેતી એક પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓ અમરેલીના જેસીંગપરાના વતની હોવાનું સામે આવ્યું છે. જસદણ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.