ભચાઉ: માતાનામઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પની તૈયારીઓ શરૂ, આશાપુરા યુવા એકતા ગ્રુપ કેમ્પ ખાતેથી સેવકે વિગતો જણાવી
Bhachau, Kutch | Sep 16, 2025 કચ્છના કુળદેવી માં આશાપુરા માતાનામઢ ખાતે સમગ્ર દેશમાંથી માઈ ભકતો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા અને વિવિધ માનતાઓ માંડીને માં આશાપુરા મંદિરે શીશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.