વઢવાણ: શાકભાજીના ભાવમાં અસહ્ય વધારાથી ગૃહિઓનું બજેટ ખોરવાયું જાગૃત મહિલા ભારતીબેને આપી પ્રતિક્રિયા
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીના ભાવમાં 50 થી 100 ટકા જેટલો વધારો થતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે અને ખાસ કરીને શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે જે અંગે જાગૃત મહિલા ભારતીબેને ઝીંઝુવાડીયા એ વધુ વિગતો આપી પ્રતિક્રિયા આપી હતી.