મહેમદાવાદ: ન્યાલકરણ સ્કુલ ખાતે ફાયરલેશ કુકીંગ કોમ્પિટિશનનો કાર્યક્રમ યોજાયો, જેમાં વાલીમિત્રોએ ઉત્સાહભેર લીધો ભાગ,
મહે. ન્યાલકરણ સ્કુલ ખાતે વાલીમિત્રોનો યોજાયો ફાયરલેશ કુકીંગ કોમ્પીટીશનનો ભવ્ય કાર્યક્રમ. જેમાં મોટી સંખિયામાં લીધો વાલીમિત્રોએ લાભ. સેન્ડવીઝ, કેક, તલના લાડું જેવી સ્વાદિષ્ટ વાનગીઓ ગેસ કે કોઈપણ ઇંધણના ઉપયોગ કર્યાં વગર બનાવી. ત્યારે શાળાપરીવાર દ્વારા તેઓને ઇનામ, ભેટ તૅમજ વિનર બેલ્ટ, માસ્ટર શેફ કેપ જેવા પાંચ વિનરોને ભાગ લઇ વિજેતા થવા આપ્યા હતા. તો સન્માનપત્ર આપી સન્માનિત પણ કરાયા હતા.