નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ તથા ટીચર્સ અને NTEP -JMC ના તમામ સ્ટાફ તથા નવાગામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ટીમ સ્ટાફ વગેરે દ્વારા સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ અવેરનેસ રેલી કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ દિશા DAPCU રાજકોટ ના માર્ગદર્શન , જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી એન મોદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.