નડિયાદ: નડિયાદ કલેકટર કચેરી ખાતે વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી.
*વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી.રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાની તમામ જિલ્લા અધિકારીશ્રી દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી.ભારતના જવાબદાર નાગરિક તરીકે જીવનની પ્રત્યેક ક્ષણે દેશ માટે સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા.વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અન્વયે આજે કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લાના મુખ્યમથકના તમામ વર્ગ-૧ તથા વર્ગ-૦૨ ના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.