આણંદ: ખંભોળજ ના ખાનપુરમાં ભેંસોના અડાડામાં છુપાવેલા વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડતી ખંભોળજ પોલીસ
Anand, Anand | Nov 4, 2025 આણંદ તાલુકાના ખંભોળજ ના ખાનપુર ગામે આવેલા ફાંસીયા વડ પાસે ભેંસો બાંધવા ના અડારા માં છુપાવેલા વિદેશી દારૂના 69 કોટર ઝડપી પાડ્યા હતા બુટલેગર અંધારા નો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા