પેટલાદ તાલુકાના ચાંગા ખાતે મંગળવારે સાંજના સમયે પદવીદાન સમારોહ યોજાયો હતો. યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.
પેટલાદ: ચાંગા ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા - Petlad News