ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના ટાવલી ગામેથી જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા.
Uchchhal, Tapi | Sep 24, 2025 ઉચ્છલ તાલુકાના ટાવલી ગામેથી જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4.15 કલાકે મળતી વિગત મુજબ ટાવલી ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા છે.જેમાં પોલીસે વિક્રમ વસાવા, કુંવરજી વસાવા, અનિલ વસાવા, રમેશ કાઠુડ, કિશન કાઠુડ અને શકારામ વસાવા ને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.