પલસાણા: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે શેરડીની કાપણી અને સુગર મિલોને વિઘ્ન પહોંચાડ્યું
Palsana, Surat | Nov 2, 2025 કમોસમી વરસાદને કારણે જગતના તાત ગણાતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતો અને ખેતીપાકને મોટી અસર.. ડાંગર જેવા પાકો પછી હવે ખાંડ ઉદ્યોગ પણ સંકટમાં આવી ગયો છે... નવરાત્રી પછી શરૂ થતી શેરડીની પીલણ સીઝનને આ વરસાદે વિઘ્ન પહોંચાડ્યું છે, ... શેરડીની કાપણી અટકી પડી છે અને સુગર મિલોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા...