કપડવંજ: કપડવંજમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ મહારક્તદાન કેમ્પ યોજાયો
ઓપરેશન સિંદૂરની સફળતા અને નમો કે નામ રક્તદાન અંતર્ગત 16 સપ્ટેમ્બર 2025 મંગળવારને રોજ રેડ ક્રોસ બ્લડ બેન્ક સોસાયટીમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ કપડવંજ તાલુકાના માધ્યમિક આચાર્ય સંઘ,પ્રાથમિક શિક્ષક સંઘ,માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘ, હોમગાર્ડ પરિવાર,એસટી વિભાગ વગેરે કર્મચારી મંડળો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.