માંગરોળ: માંગરોળ ઘેળીયા કોળી સમાજ દ્રારા ૧૫ દિવસ માં ૩ લોકોનુ અંગદાન કરી કોળી સમાજે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
માંગરોળ ઘેળીયા કોળી સમાજ દ્રારા ૧૫ દિવસ માં ૩ લોકોનુ અંગદાન કરી સરાહનીય કાર્ય કર્યું ફક્ત પંદર દિવસ માં જ સીવીલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ત્રીજુ ઓર્ગન ડોનેશન. નીતાબેન હરસુખભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૩૮ , ચંદવાના, માંગરોલ નું બ્રેઇન ડેડ થતા પરિવાર અને સગા સબંધી દ્વારા આપ્તજનની આઘાતજનક સ્થિતિ માં ઓર્ગન ડોનેશન નો સરાહનીય અને ક્રાન્તિકારી નિર્ણય માટે ધન્યવાદ અને બ્રેઇન ડેડ બાદ તેમના અંગો થકી અનેક જરૂરિયાત મંદ વ્યક્તિ ઓને નવી જિંદગી મળશે આમ નીતાબેન અન્યન