ગામડાઓમાં વિકાસ લક્ષી યોજનાઓ મા VB જી રામજી યોજનાની છેવાડાના ગામડાઓ સુંધી નાનામાં નાના માનવી સુધી આ વાત પહોચે એ હેતુ થી ચુડા તાલુકા ના રામદેવગઢ, ચાચકા, કરમડ, બલાળા, કંથારીયા અને સોનઠા સહિત ગામડાઓમાં ભાજપ ના પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ખાટલા બેઠક નુ આયોજન કરાયુ હતું. જેમાં જી રામ જી તથા ગ્રામિણ વિકાસ લક્ષી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.