ખંભાળિયા: ખંભાળિયામાં ફરી એક વખત ભર બજારે આખલા બાખડીયા..
જોધપુર ગેટ પાસે એક સાથે 3 આખલા બાખડયા એક વૃદ્ધ ઇજાગ્રસ્ત
Khambhalia, Devbhoomi Dwarka | Sep 2, 2025
ખંભાળિયામાં ફરી એક વખત ભર બજારે આખલા બાખડીયા... જોધપુર ગેટ પાસે એક સાથે 3 આખલા બાખડયા.. આખલા યુદ્ધ ના કારણે લોકો માં ભય...