નાંદોદ: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની...
ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત શિક્ષકોની સેવા, સુરક્ષા માટે પીએ
Nandod, Narmada | Sep 16, 2025 અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા નર્મદા જિલ્લા કલેકટર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવ્યું હતું કે સંગઠન દ્વારા 1 સપ્ટેમ્બર 25 ના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી અને રાજ્યસ્તરે આંદોલન હાથ ધર્યું છે.