લાઠી: ધામેલ પાલવાવ રોડ પર 90 લાખના ખર્ચે બોક્સ ક્લવર કામનું શુભ મુહૂર્ત કરતા ધારાસભ્ય તલાવ્યા
Lathi, Amreli | Nov 28, 2025 લાઠી ધામેલ–ભાલવાવ રોડ પર ₹90 લાખના બોક્સ કલ્વર્ટ કામનું ખાતમુહૂર્ત આજરોજ લાઠીના ધામેલ–ભાલવાવ રોડ પર ₹90 લાખના ખર્ચે બોક્સ કલ્વર્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીએ કર્યું. કામ પૂર્ણ થયા બાદ માર્ગ વ્યવસ્થા વધુ સુચારૂ બનશે અને રોજિંદા પરિવહન વધુ સુરક્ષિત તથા સરળ બનશે તેમ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા આજે સતાવર રીતે બપોરે 3 કલકે જાહેર કર્યું છે.