જામનગર શહેર: પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં માતાજીના નવલા નોરતાને લઇ ખેલૈયાઓ દ્વારા નવરાત્રીની તૈયારીનો ધમધમાટ શરૂ
માતાજીના "નવલા નોરતા" ને લઇ જામનગરમાં ખેલૈયાઓ દ્વારા નવરાત્રીની તૈયારીનો ધમધમાટ શરૂ, બાળાઓ અને યુવકો દ્વારા વિવિધ રાસ ગરબાની ચાલતી ઠેર-ઠેર પ્રેકટીશ.જામનગર શહેરમાં નવરાત્રી પર્વની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે, પ્રાચીન અને અર્વાચીન ગરબીની બાળાઓ દ્વારા અવનવા રાસ ની તૈયારી સાથે ગરબાની પ્રેકટીશ ચાલી રહી છે.