ખંભાળિયા: ખંભાળિયામાં ગુરુવારે 6 કલાકનો પાવર કાપ.
ખંભાળિયા શહેરના નગર ગેઈટ અર્બન ફીડર હેઠળ આવતા નગર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, સતવારા વાડ, રાજડા રોડ, વિજય સિનેમા રોડ, તાલુકા પંચાયત, હરસિધ્ધિ નગર, જલારામ મંદિર, શિરૂવાડી, વિંધાણીવાડી વિગેરે વિસ્તારમાં ગુરુવાર તા. 18 ના રોજ સવારે 7:30 થી બપોરે 1 વાગ્યા સુધી જરૂરી સમારકામના કારણે વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે. આ વિગતો સાંજે 6:00 વાગ્યાથી મળેલ છે