ધરમપુર: વિરવલ સાર્વજનિક માધ્યમિક શાળામાં ચાલી રહેલી ગેરરીતી બાબતે તાલુકા પંચાયત સભ્ય દ્વારા પ્રાંતને લેખિત રજૂઆત કરી
Dharampur, Valsad | Aug 19, 2025
મંગળવારના 3:30 કલાકે કરાયેલી લેખિત રજૂઆત ની વિગત મુજબ ધરમપુર તાલુકાની વિરવલ ગામે આવેલ સાર્વજનિક માધ્યમિક શાળામાં...