જામનગર શહેર: જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન, કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
Jamnagar City, Jamnagar | Aug 11, 2025
આવતીકાલ તા.૧૨ ઓગસ્ટના રોજ સવારે ૮:૦૦ કલાકથી લાખોટા તળાવ ગેટ નં.૧થી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થશે. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ...